હવે દારૂની પરમિટ માટે રૂ.25 હજાર, રિન્યુઅલ માટે રૂ.20 હજાર, ગુજરાતમાં 45,000 દારૂની પરમીટ ધારકો

હવે દારૂની પરમિટ માટે રૂ.25 હજાર, રિન્યુઅલ માટે રૂ.20 હજાર, ગુજરાતમાં 45,000 દારૂની પરમીટ ધારકો

હવે દારૂની પરમિટ માટે રૂ.25 હજાર, રિન્યુઅલ માટે રૂ.20 હજાર, ગુજરાતમાં 45,000 દારૂની પરમીટ ધારકો

દારૂ પરમિટ સમાચાર: સુરતીઓ તેમના ખાવા-પીવા માટે વિશ્વભરમાં જાણીતા છે. સુરતમાં દારૂની પરમીટ ધરાવતા શહેરીજનોનો ગ્રાફ ધીમે ધીમે વધી રહ્યો છે. હાલમાં 12500 થી વધુ લોકો દારૂની પરમીટ ધરાવે છે. શરાબની નવી પરમિટ બનાવવા કે રિન્યૂ કરવા માટે નક્કી કરાયેલા ભાવમાં સામી દિવાળી પર જંગી રકમનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવી સિવિલ હોસ્પિટલમાં સ્થિત રોગી કલ્યાણ સમિતિએ નવી પરમિટ મેળવવા માટે 25,000 રૂપિયા અને પરમિટ રિન્યૂ કરવા માટે 20,000 રૂપિયા ચૂકવવા પડશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]