હરનિકન બાદ સરકારનો મોટો નિર્ણયઃ સ્કૂલ ટુર માટે નવી ગાઈડલાઈન જાહેર, વાલીઓએ જરૂર વાંચો By PratapDarpan - 24 October 2024 FacebookTwitterPinterestWhatsApp છબી: ફ્રીપિક શાળા પ્રવાસ નવી માર્ગદર્શિકા: ગુજરાતના વડોદરામાં શાળાએથી પ્રવાસે ગયેલા ઘણા બાળકો હરાણી બોટ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જેના કારણે સરકારે તમામ શાળાઓને બાળકોને પ્રવાસ પર લઈ જવાની પરવાનગી આપવાનું બંધ કરી દીધું હતું.