![]()
ગુજરાત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ મંથન બાદ પાટણ અને ગાંધીનગર જિલ્લાની પંચાયતો અને નગરપાલિકાઓ માટે સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે યાદીમાં નવા ચહેરા અને દિગ્ગજ નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
પાટણ જિલ્લામાં ઉમેદવારોની પસંદગી
ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો