સુરત કોર્પોરેશન : વર્ષ 2019માં સુરત મહાનગરપાલિકાના બામરોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વધુ પડતા રસાયણો આવવાને કારણે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેટલાક ભાગો બદલવા પડ્યા હતા. આ સમયે પાલિકાએ કેમિકલ ઇન્ડ.એસો. નાણાની રિકવરી ઈજારાદારને આપવાની દરખાસ્ત મંજૂર કરી હતી. 2019માં પ્લાન્ટમાં મશીનરી બગડી હતી અને હજુ સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી, ત્યારે હવે સુરતના ઉદ્યોગોએ કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડવાનું શરૂ કર્યું હોવાની ફરિયાદ બહાર આવી છે. ભટાર અને બામરોલી એસ.ટી.