3
સુરત થી બેંગકોક ફ્લાઇટ: સુરતથી બેંગકોકની સીધી ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ-સુરત-બેંગકોક-સુરત-ચેન્નઈ ફ્લાઈટને પ્રથમ દિવસે 98 ટકા મુસાફરો મળ્યા હતા. મહત્વની વાત એ છે કે પહેલા જ દિવસે સુરતથી બેંગકોકની ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોએ દારૂ પીને પ્રથમ ફ્લાઈટનું ઉદઘાટન કર્યું હતું. મુસાફરોએ એટલો દારૂ પીધો કે ફ્લાઈટમાં હાજર તમામ સ્ટોક નષ્ટ થઈ ગયો. જેના કારણે ફ્લાઈટ સ્ટાફે મુસાફરોને ના પાડવી પડી હતી. ક્રૂ મેમ્બરને કહેવું પડ્યું, ‘સોર નો લિકર.