
સુરત પોલીસ ટ્રાન્સફર: ગુજરાતના સુરત શહેરમાં પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં એકસાથે 12 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર 12 નિઃશસ્ત્ર પોલીસ ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક ધોરણે આંતરિક બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
કોણ-ક્યાં બદલાયું?

