સુરતમાં 8 કરોડથી વધુનું સોનું ઝડપાયું, સારોલી પોલીસે બે શખ્સોની કરી ધરપકડ

સુરતમાં 8 કરોડથી વધુનું સોનું ઝડપાયું, સારોલી પોલીસે બે શખ્સોની કરી ધરપકડ

સુરતમાં 8 કરોડથી વધુનું સોનું ઝડપાયું, સારોલી પોલીસે બે શખ્સોની કરી ધરપકડ

સારોલી પોલીસ, સુરત: સુરતમાં સારોલી પોલીસની ટીમે શહેરમાં નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો કારમાં સોનું લઈને જઈ રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે એક શંકાસ્પદ કારને અટકાવવામાં આવી હતી. જેમાં કાચા સોનાના નાના-મોટા ટુકડા, ભૂકો અને બિસ્કીટ મળી કુલ 14 કિલો 700 ગ્રામ સોનું મળી આવ્યું હતું. સારોલી પોલીસે રૂ. 8.57 કરોડની કિંમતના સોના સહિતની કિંમતી ચીજવસ્તુઓ કબજે કરી બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]