By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTSની રેલિંગ ઉપરથી કૂદી રહેલા યુવકનું બાઇક સાથે ટક્કર, બંનેના મોત
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTSની રેલિંગ ઉપરથી કૂદી રહેલા યુવકનું બાઇક સાથે ટક્કર, બંનેના મોત
Gujarat

સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTSની રેલિંગ ઉપરથી કૂદી રહેલા યુવકનું બાઇક સાથે ટક્કર, બંનેના મોત

PratapDarpan
Last updated: 8 October 2024 16:19
PratapDarpan
8 months ago
Share
સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTSની રેલિંગ ઉપરથી કૂદી રહેલા યુવકનું બાઇક સાથે ટક્કર, બંનેના મોત
SHARE

સુરતમાં સર્જાયો વિચિત્ર અકસ્માત, BRTSની રેલિંગ ઉપરથી કૂદી રહેલા યુવકનું બાઇક સાથે ટક્કર, બંનેના મોત

સુરત અકસ્માત: હાલમાં ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. જેમાં સુરતના સરથાણામાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં બીઆરટીએસ રૂટની રેલીંગ ઓળંગી રહેલા યુવાનને બાઇક ચાલકે ટક્કર મારતાં બંનેના મોત થયા હતા. આ બનાવ અંગે બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સરથાણામાં BRTS રૂટની રેલિંગ કૂદીને આગળ જઈ રહેલા એક યુવકને બાઇક સવાર સાથે ટક્કર મારી હતી. જેથી બાઇક પર કાબુ ગુમાવતા બંને જમીન પર પડ્યા હતા. જેથી આ અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં રેલિંગ કૂદનાર યુવકની ઓળખ દિનેશ રાણા (ઉંમર 38) તરીકે થઈ છે.

પોલીસ તપાસ મુજબ દિનેશ રાણા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે, તે ચાની હોટલ ધરાવતો હતો. પત્ની અને પુત્રી સાથે સુરત રહેતા હતા. જ્યારે બાઇક ચાલકની ઓળખ સાડીના કારખાનામાં કામ કરતો સાહિત વસાવા તરીકે થયો છે. સાહિલ વસાવા તેના માતા-પિતા સાથે બરડીપાડામાં રહેતો હતો. આ મામલે બંનેના પરિવારજનોએ એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે અંગે પોલીસ તપાસનો દોર શરૂ થયો છે.

You Might Also Like

ગુજરાતના આ મંદિરમાં અન્નકૂટની લૂંટ, 85 ગ્રામજનોને લૂંટ માટે બોલાવ્યા
બરડા જંગલ સફારીનો મંગળવારે કપુરડી નેસથી પ્રારંભ થશે
સુરતમાં જાહેર માર્ગ પર બગીચાના કચરાના ઢગલાઃ વાહન ચાલકોની હેરાનગતિ, પાલિકાના કોન્ટ્રાક્ટરોની કામગીરી ખોરવાઈ
આંદોલનકારીઓએ આખી રાત વરસાદમાં વિતાવી, ગાંધીનગર પોલીસ દ્વારા વહેલી સવારે ઝડપી લેવામાં આવ્યા હતા
અઠવાગેટ પર આવેલા મ્યુનિસિપલ બોર્ડ ‘સુરત બનેગા નંબર-1’ની સામે ભારે મુશ્કેલી પડી રહી છે.
Share This Article
Facebook Email Print
Previous Article નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ભારે વાહનો પર પ્રતિબંધ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ભારે વાહનો પર પ્રતિબંધ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
Next Article ‘Family That Haunts Together’: The Addams Family 1991 original cast has a heartfelt reunion at Los Angeles Comic Con; See pictures here ‘Family That Haunts Together’: The Addams Family 1991 original cast has a heartfelt reunion at Los Angeles Comic Con; See pictures here
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up