સુરતમાં વરાછા ઝોનમાંથી 26 દિવસથી ગુમ થયેલા અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સુરત કોર્પોરેશન : સુરત પાલિકાના વરાછા ઝોનમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગવાના કેસમાં AAPના બે કોર્પોરેટરોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ કેસમાં પાલિકાના ઝોનલ ઓફિસર અને AORની ભૂમિકા શંકાના દાયરામાં છે. પોલીસે તપાસ શરૂ કરતાં ઝોનલ અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આગોતરા જામીન માટે પણ અરજી કરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]