સુરતની ઘટના: સુરતમાં એક 20 વર્ષીય યુવતી તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી, ત્યારબાદ તાપી નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે વાલ્મિકી સમાજના લોકો કાપોદ્રા પોલીસ મથકે પહોંચી ન્યાયની માંગણી કરી હતી.
મળતી માહિતી મુજબ સુરતની તાપી નદીમાંથી 20 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, પરિવારનો આરોપ છે કે સમગ્ર ઘટનામાં યુવતી સાથે કંઈક અજુગતું થયું છે.
આ પણ વાંચોઃ ગોધરા એસીબી પોલીસકર્મીની પાનમ ડેમમાંથી મળી લાશ, હત્યા કે આત્મહત્યા? રહસ્ય અકબંધ