સુરતઃ 10 વર્ષના બાળકે કર્યો આપઘાત ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાંથી વાલીઓને ચેતવણી આપતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં નાના ભાઈ સાથેની લડાઈમાં 10 વર્ષના છોકરાએ માથાના ભાગે વાગતાં આત્મહત્યા કરી લીધી છે. બાળકીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છે.
શું હતી સમગ્ર ઘટના?