12
સુરત સમાચાર: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોય તેમ સુરતમાં ત્રણ દિવસમાં ચોથી હત્યાનો બનાવ બન્યો છે. જેમાં સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં મહિલા અને યુવક વચ્ચે બોલાચાલી થતાં મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી છે. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કિશનને કિન્નર સાથે સંબંધ હતો.
કિન્નર અને યુવક વચ્ચે સંબંધ હતો