સુરતની હોટલમાંથી ડ્રગ્સ ઝડપાયું, સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 ધંધાર્થીઓની ધરપકડ

સુરતની હોટલમાંથી ડ્રગ્સ ઝડપાયું, સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 ધંધાર્થીઓની ધરપકડ

સુરતની હોટલમાંથી ડ્રગ્સ ઝડપાયું, સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 ધંધાર્થીઓની ધરપકડ

સુરતની હોટલમાંથી ડ્રગ્સ ઝડપાયુંઃ સુરતમાં સ્પાની આડમાં લોકો સેક્સ રેકેટ ચલાવતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે પોલીસે શહેરના વેસુ ખાતેની એક હોટલમાં દરોડા પાડીને ત્રણ ડ્રગ્સ પેડલરોને ઝડપી લીધા છે. જ્યારે આઉટ કોલ માટે રાખવામાં આવેલ ત્રણ લલનાઓ પણ હોટલમાંથી મળી આવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

95 એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું

શહેરના વેસુમાં વીઆઈપી રોડ પર આવેલા આકાશ રિટેલ કોમ્પ્લેક્સના પાંચમા માળે આવેલી હોટલ સુપીરીયરમાં પોલીસે દરોડો પાડ્યો હતો.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]