સોશિયલ મીડિયા પ્રભાવક જીનલ દેસાઈ: સુરતની સોશિયલ મીડિયા પ્રભાવક જીનલ દેસાઈ ફરી એકવાર વિવાદમાં છે. થોડા દિવસો પહેલા જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. જીનલે કારના બોનેટ પર બેસીને જન્મદિવસની ઉજવણી કરીને પોલીસ કમિશનરની સૂચનાનો ભંગ કર્યો હતો. હજુ મામલો થાળે પડ્યો નથી ત્યાં ફરી એકવાર દારૂ અને હુક્કા પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે.
આ પણ વાંચો: વડોદરાના આ 33 રૂટ પર બે દિવસ સુધી ડાયવર્ઝન રહેશે, ભારત-સ્પેનના PMની મુલાકાત અંગે પોલીસની જાહેરાત