સુરતના સયાનમા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લિફ્ટ તૂટતાં બે કામદારોના મોત, પોલીસે તપાસ કરી બે કામદારોના મોત લિફ્ટ તૂટતા સયાન ઓલપાડ સુરત

AI છબી

સુરત સમાચાર: સુરતના ઓલપાડ વિસ્તારના સયાન ગામમાં લિફ્ટ તુટી પડી છે. આદર્શ નગર-2, સયાનની અખંડદીપ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચમા માળેથી સામાન ઉતારતી વખતે લિફ્ટ તૂટી પડી હતી. સમાચાર મળી રહ્યા છે કે અકસ્માતમાં બે પરપ્રાંતિય કામદારોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં રિકી મહંતો અને કિશન નામના 2 યુવા કામદારોના મોત થયા છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]