ધોળાવીરા ટેન્ટ સિટી: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. જેમાં કચ્છનું સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓને કચ્છની સંસ્કૃતિ અને કલા સહિત સિંધ સંસ્કૃતિ-હડપ્પન સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવશે. આ ટેન્ટ સિટી 15 માર્ચ સુધી ખુલ્લું રહેશે.
140 ટેન્ટ બનાવ્યા