સાવચેત રહો! સુરતમાં પતંગની દોરીથી યુવક ગંભીર રીતે ઘાયલ, ગળામાં 20 ટાંકા

સાવચેત રહો! સુરતમાં પતંગની દોરીથી યુવક ગંભીર રીતે ઘાયલ, ગળામાં 20 ટાંકા

સાવચેત રહો! સુરતમાં પતંગની દોરીથી યુવક ગંભીર રીતે ઘાયલ, ગળામાં 20 ટાંકા

સુરતમાં ચાઈનીઝ પતંગની દોરી: રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઘાતક બની રહી છે. સુરતમાં પતંગની દોરીથી ગળું કાપવાની વધુ એક ઘટના સામે આવી છે. બાઇક સવાર યુવાનને ગળામાં દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને ગળામાં 20 ટાંકા આવ્યા હતા. દરમિયાન યુવક દુકાનેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]