ઇસ્કોન મંદિર: આજનો દિવસ ગુજરાતીના નવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. તો આજે આ કથા ભગવાન કૃષ્ણ સાથે પણ જોડાયેલી છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને ઉપાડ્યો હતો. ભગવાન ગોવર્ધનદાસના લવિલાના દર્શન અને નવા વર્ષની શરૂઆત સાથે હજારો ભાવિકો નવા વર્ષમાં શ્રી કૃષ્ણના દર્શન માટે ઇસ્કોન મંદિરે પહોંચ્યા હતા.
ગોવર્ધન પૂજા સાથે જોડાયેલી એક પૌરાણિક કથા