શેરડી અને મકાઈના સાંઠામાંથી બનેલી પર્યાવરણને અનુકૂળ બોટલ, ગાંધીનગરનું સ્ટાર્ટઅપ

શેરડી અને મકાઈના સાંઠામાંથી બનેલી પર્યાવરણને અનુકૂળ બોટલ, ગાંધીનગરનું સ્ટાર્ટઅપ

શેરડી અને મકાઈના સાંઠામાંથી બનેલી પર્યાવરણને અનુકૂળ બોટલ, ગાંધીનગરનું સ્ટાર્ટઅપ

જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોત્સાહનથી ગાંધીનગર નજીકના પ્લાન્ટમાં બનાવેલ ઈકો ફ્રેન્ડલી બોટલનું લોકાર્પણ સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે તો સસ્તી થઈ શકે છે.

જૂનાગઢ, : જૂનાગઢનાં ભવનાથ વિસ્તાર અને ગીરનારમાં પ્લાસ્ટિક પ્રતિબંધના કારણે બોટલો પર પ્રતિબંધ છે. આથી ગાંધીનગર નજીકના પ્લાન્ટમાં એક સ્ટાર્ટઅપે શેરડી અને મકાઈના ભૂકામાંથી ઈકો-ફ્રેન્ડલી બોટલો બનાવી છે. જે હવે ઉપલબ્ધ છે. જો ઉત્પાદન સ્થાનિક સ્તરે કરવામાં આવે તો તે સસ્તું થઈ શકે છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]