
વાવ વિધાનસભા ચૂંટણી દ્વારા: વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન 13 નવેમ્બર 2024ના રોજ એટલે કે આજે 192 મતદાન મથકો પર પૂર્ણ થયું હતું. પેટાચૂંટણીમાં 70 ટકા મતદાન થવાનો અંદાજ છે. જેમાં સવારે સાત વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીમાં 67.13 ટકા મતદાન થયું હતું. જોકે સત્તાવાર આંકડા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે.

/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/21/sunita-williams-retirement-2026-01-21-14-45-29.jpg?w=218&resize=218,150&ssl=1)
