વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું મોત વડોદરા હાલોલ રોડ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું મોત

વડોદરા,વડોદરા હાલોલ રોડ પર ત્રણ દિવસ પહેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

પંચમહાલ જિલ્લાના કલોલ ગામે રહેતા સુરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ (ઉંમર 67) અને તેમની પત્ની ગત 10મીએ ટુ વ્હીલર લઈને વડોદરાથી કલોલ આવી રહ્યા હતા. ત્યારે વડોદરા હાલોલ રોડ પર આવેલા મછલીપુરા ગામ પાસે એક કાર ચાલકે તેઓને ટક્કર મારીને નાસી ગયો હતો. સુરેન્દ્રસિંહને કપાળ અને છાતીના ભાગે ઈજાઓ થતાં બેભાન થઈ ગયો હતો. જ્યારે તેમના પત્ની ભીખીબેનને પણ ઈજા થઈ હતી. દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રસિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે જરોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]