વડોદરા : વડોદરા કોર્પોરેશનને કેન્દ્ર સરકારના નાણાપંચની ભલામણો હેઠળ વર્ષ 2024-25 અને 2025-26 માટે એર ક્વોલિટી ઇમ્પ્રૂવમેન્ટ ગ્રાન્ટ મળી છે તેમાં 15 કરોડના કામો મંજૂર કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મૂકવામાં આવી છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ, ગાર્ડન, આરોગ્ય અને ગટર અને વિદ્યુત વિભાગમાં 65 કરોડ.
દરખાસ્તમાં જણાવાયું છે કે 15મા નાણાપંચની યોજના હેઠળ વડોદરા શહેરમાં હવા સ્વચ્છતા વધારવા માટે સરકાર તરફથી રૂ.