2
વડોદરા લિકર ક્રાઈમ : અભ્યાસની ઉંમરના વિદ્યાર્થીઓ દ્વારા દારૂની હેરાફેરી કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસેથી એક ટાબરીયો દારૂના જથ્થા સાથે ઝડપાઈ જવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમો વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી વોચ રાખી રહી છે. દરમિયાન સવારે પંડ્યા બ્રિજ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલા એક સ્કૂટરને પોલીસે અટકાવી તપાસ કરતાં તેના થેલામાંથી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસ પૂછપરછમાં લબરમુખીયાની ઓળખ વિજય ઉર્ફે વિજુ મહેન્દ્રભાઈ ડીંડોડ (18 વર્ષ) (ઉ.