8
પ્રતીકાત્મક |
વડોદરાઃ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અકસ્માતના બે વિચિત્ર બનાવથી લોકો ઉમટી પડ્યા.
ગોત્રીના જીઈબી પોલીસ સ્ટેશનની સામે ગઈકાલે અમદાવાદ એરપોર્ટથી ગોત્રી જઈ રહેલી ટ્રાવેલ કારને પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે ટક્કર મારી હતી.