વડોદરાના અટલાદરા-કલાલીમાં શહેરી ગરીબોને મકાનો ક્યારે ફાળવાશે?

0
19
વડોદરાના અટલાદરા-કલાલીમાં શહેરી ગરીબોને મકાનો ક્યારે ફાળવાશે?

વડોદરાના અટલાદરા-કલાલીમાં શહેરી ગરીબોને મકાનો ક્યારે ફાળવાશે?

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલાદરા-કલાલી ઢીશકોલી સર્કલ પાસે શહેરી ગરીબો માટે મૂળ યોજના હેઠળ બીએસયુપી પ્રોજેક્ટ હેઠળ મકાન બનાવવામાં આવ્યું છે. આ મકાનો લાંબા સમયથી ફાળવણી વિનાના પડેલા છે.

સામાજીક કાર્યકરના જણાવ્યા મુજબ આશરે 2200 મકાનોમાંથી 200 મકાનો ફાળવવામાં આવ્યા છે. અસંખ્ય મકાનોમાંથી બારી-બારણા, પાણીના નળ, લાઈટ વગેરેની ચોરી થઈ છે જે ફાળવ્યા વિના પડી રહી છે. એટલું જ નહીં, અહીં રાત્રે અસામાજિક પ્રવૃતિઓ પણ થતી હોવાનો આક્ષેપ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here