લગ્નનું વચન આપી યુવતીને છોડી દેનાર યુવક સામે ફરિયાદ લગ્નનું વચન આપી યુવતીને તરછોડી દેનાર યુવક સામે ફરિયાદ

વડોદરા,અટલાદરા વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધી છોડી મુકનાર આરોપી સામે માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

અટલાદરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીના છેલ્લા પાંચ વર્ષથી હાર્દિક મનીષભાઈ સાથરિયા (વિશ્રામ પાર્થભૂમિ, જ્યુપીટર ચાર રસ્તા પાસે, માંજલપુર) સાથે સંબંધ હતો. લગ્નનું વચન આપ્યા બાદ હાર્દિક યુવતીને તેના ઘરે અને સુશેન સર્કલ પાસે આવેલી રાધે હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપીએ લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]