Home Gujarat મોરબીમાં દિવાલ ધરાશાયી થતા 3 ગંભીર રીતે ઘાયલ, 6 વાહનો દટાયા

મોરબીમાં દિવાલ ધરાશાયી થતા 3 ગંભીર રીતે ઘાયલ, 6 વાહનો દટાયા

0
મોરબીમાં દિવાલ ધરાશાયી થતા 3 ગંભીર રીતે ઘાયલ, 6 વાહનો દટાયા


મોરબીમાં દિવાલ ધરાશાયી મોરબીના અનેક વિસ્તારોમાં જર્જરિત ઈમારત ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, ત્યારે જૂના મોરબી રોડ પર લાતી પ્લોટ ખાતે વર્ષો જૂની દિવાલ ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે 6 વાહનોને ભારે નુકસાન થયું હતું. ઘટનાને પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version