મુન્દ્રામાં ‘સોપારી’: પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આયાત કરાઈ, 3 કરોડની કિંમતની 53 ટન જપ્ત

મુન્દ્રામાં ‘સોપારી’: પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આયાત કરાઈ, 3 કરોડની કિંમતની 53 ટન જપ્ત

મુન્દ્રામાં ‘સોપારી’: પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આયાત કરાઈ, 3 કરોડની કિંમતની 53 ટન જપ્ત

મુન્દ્રા પોર્ટ: થોડા સમય પહેલા મુન્દ્રા પોર્ટ સોલ્ટના બહાને સોપારીની દાણચોરીના કૌભાંડ બાદ ફરી એકવાર સોપારીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હવે દુબઈથી પ્લાસ્ટિકના દાણાની આડમાં દાણચોરી કરીને લાવવામાં આવેલી સોપારીનો જથ્થો ઝડપાયો છે. કસ્ટમ્સની SIIB (સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ) વિંગ, મુન્દ્રાએ રૂ. 3 કરોડની કિંમતની 53 ટન સોપારી જપ્ત કરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]