ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3 કર્મચારીઓ સામે તપાસનો આદેશ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3 કર્મચારીઓ સામે તપાસનો આદેશ

વિદેશી દારૂની ગાડી કબજે કરવા દેવા બાબતે

ACPએ ડીવાયએસપીને તપાસ સોંપી, તપાસ શરૂ

ભાવનગર – ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓએ વિદેશી દારૂની ગાડી પકડીને તેનો વહીવટ કરવા દીધો હતો, એસપીના ધ્યાને આવતાં એલસીબીના ત્રણ કર્મચારીઓની તાત્કાલિક બદલી કરી તપાસના આદેશ જાહેર કર્યા હતા.

થોડા દિવસો પહેલા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓએ વિદેશી દારૂ ભરેલી કાર પકડી હતી અને આ મામલે તેઓએ દારૂ ભરેલી કારને જવા દીધી હતી. સમગ્ર મામલાની જાણ એસપીને થતાં જ એસપીએ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ત્રણ જેટલા કર્મચારીઓની હેડ ક્વાર્ટરમાં બદલી કરી હતી અને તપાસના આદેશો ડીવાયએસપી સિંઘલને સોંપ્યા હતા. ડીવાયએસપી સિંઘલને સમગ્ર મામલાની તપાસનો આદેશ આપી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ડીવાયએસપી સિંઘલે જણાવ્યું હતું કે આ મામલે સંડોવાયેલા કર્મચારીઓના નિવેદન લેવામાં આવશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]