ભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂંક, જુઓ યાદી | ભાવનગર રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂંક

ભાવનગર-રાજકોટ ભાજપઃ ભાવનગર અને રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનની રચના કરવામાં આવી છે. જેમાં ભાવનગર અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખે નવા હોદ્દેદારોની નિમણૂંકની યાદી જાહેર કરી છે.

ભાવનગર શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂંક

ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે આજે મોડી રાત્રે (8 ફેબ્રુઆરી, 2026) નવા હોદ્દેદારોની નિમણૂકની જાહેરાત કરી હતી. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.

ભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂંક, જુઓ યાદી 2 - તસવીરભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂંક, જુઓ યાદી 3 - તસવીરભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂંક, જુઓ યાદી 4 - તસવીર

આ પણ વાંચોઃ ‘કોઈએ ડીજે સાથે વાત કરવી નહીં, 2027 સુધી બંધારણમાં ફેરફાર નહીં’, ગનીબેનનું મોટું નિવેદન

રાજકોટ શહેર ભાજપ ના નવા સંગઠનની રચના

ભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂંક, જુઓ યાદી 5 - તસવીરભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂંક, જુઓ યાદી 6 - તસવીરભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂંક, જુઓ યાદી 7 - તસવીર

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]