ભાવનગરમાં દિવાળીની રાત લોહિયાળ બની: ફટાકડા ફોડવાને લઈને વિવાદ, ત્રણના મોત

ભાવનગરમાં દિવાળીની રાત લોહિયાળ બની: ફટાકડા ફોડવાને લઈને વિવાદ, ત્રણના મોત

ભાવનગરમાં દિવાળીની રાત લોહિયાળ બની: ફટાકડા ફોડવાને લઈને વિવાદ, ત્રણના મોત

ભાવનગર સમાચાર: દેશભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી હતી ત્યારે ભાવનગરમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ભાવનગરમાં દિવાળીના દિવસે એક-બે નહીં પરંતુ ત્રણ હત્યાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્રણેય હત્યાઓમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતને લઈને હોબાળો થયો હતો, જેના કારણે આટલી બધી ખૂનામરકી થઈ હતી. ભાવનગરમાં જુદા જુદા વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. જેમાં એક યુવક અને બે આધેડના મોત થયા છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]