2
વડોદરા ક્રાઈમ ન્યૂઝ: સયાજીગંજ પોલીસે અલકાપુરી વિસ્તારમાં રહેતા અને બાંધકામ કામ કરતા પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો છે.
અલકાપુરીના રામકૃષ્ણ ફ્લેટમાં રહેતા રાકેશ જીણાભાઈ દુધાતે પોલીસને જણાવ્યું છે કે, મારા લગ્ન પ્રવિણભાઈની પુત્રી સાથે થયા હતા. પરંતુ વર્ષ 2021માં અમારા છૂટાછેડા થઈ ગયા. ત્યાર બાદ અમે બંનેએ ફરીથી લગ્ન કરી લીધા.