પેટલાદ દારૂનું હબ બન્યું : ત્રીજા દિવસે વધુ રૂ.18.58 લાખનો દારૂ ઝડપાયો

પેટલાદ દારૂનું હબ બન્યું : ત્રીજા દિવસે વધુ રૂ.18.58 લાખનો દારૂ ઝડપાયો

પેટલાદ દારૂનું હબ બન્યું : ત્રીજા દિવસે વધુ રૂ.18.58 લાખનો દારૂ ઝડપાયો

બુટલેગર મોહસિનમીયા મલેક હજુ પણ પોલીસથી દૂર છે

હેડ કોન્સ્ટેબલની સંડોવણી બહાર આવ્યા બાદ આખરે ટાઉન પોલીસ સફાળી જાગી છે અને ત્રણ દિવસમાં બુટલેગર પાસેથી રૂ.25.20 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો છે.

આણંદ: પેટલાદમાંથી ત્રીજા દિવસે રૂ.18.58 લાખનો વિદેશી દારૂ ઝડપાતા પેટલાદ દારૂનું અડ્ડો બની ગયું છે.
Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]