સુરત-રાજકોટ સમાચાર: મહિલાઓને લગતા કાયદાઓનો મહિલાઓ દ્વારા વારંવાર દુરુપયોગ કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે તેની પત્ની અને સાસરિયાઓ દ્વારા થતી હેરાનગતિને કારણે આત્મહત્યા કરી લીધી હતી અને આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી અતુલ સુભાષ આત્મહત્યા કેસ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. જ્યારે હવે સુરત અને રાજકોટમાં પણ પોતાની પત્નીનો ભોગ બનનાર પુરૂષોએ શહેરમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે.
‘પુરુષોને પણ પીડા થાય છે’