Gujarat પુત્રએ દારૂ પીવાની ના પાડતાં પાંડેસરામાં પિતાએ કર્યો આપઘાત By PratapDarpan - 24 November 2024 0 20 FacebookTwitterPinterestWhatsApp – જનન સંબંધી બિમારીના કારણે મહિલાનું મોત થયું હતું સુરત: સુરતમાં આપઘાતના બે બનાવોમાં પાંડેસરામાં શુક્રવારે બપોરે પુત્રએ દારૂ પીવાની ના પાડતાં પાગલ જણાતા પિતા અને લિંબાયતમાં શુક્રવારે સાંજે બિમારીના કારણે મહિલાએ આપઘાત કર્યો હતો.