નાના વરાછા મેટ્રો ક્રેન તૂટી પડવાના મામલે આખરે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ

મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગત ગુરુવારે સાંજે સુરતના નાના વરાછા ખાતે એક ઈમારત પર ક્રેન અને ગર્ડર લોન્ચર પડ્યા હતા. આ ઘટનામાં મેટ્રોએ એક તપાસ સમિતિની રચના કરી છે અને તપાસ સમિતિ વિવિધ માહિતી એકઠી કરીને સ્થળ પર તપાસ કરી રહી છે. ગુરુવારની ઘટના બાદ આખરે મેટ્રો રેલ કોર્પોરેશને મંગળવારે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસો માંગ્યો છે.

સુરતમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માતો વધી રહ્યા છે. ગત ગુરુવારે નાના વરાછા ચીકુવાડી વિસ્તારમાં તપોવન સ્કૂલની સામે મેટ્રો પ્રોજેક્ટના એલિવેટેડ બ્રિજ પર ગર્ડર લોંચર લગાવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન, 135 ટનના ગર્ડર બોક્સ સહિતની બે ક્રેઈન એક ઈમારત પર પડી હતી અને ઈમારતને ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ સુરતમાં મેટ્રોની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પાંચ સભ્યોની કમિટી બનાવી તપાસ શરૂ કરી છે. દેવા માં છે. કમિટી સ્થળ પર જઈને ક્રેન અને અન્ય મશીનરીની ક્ષમતા અંગે માહિતી એકત્ર કરી રહી છે. ગુરુવારે બનેલી આ ઘટના બાદ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસો માંગ્યો છે.

અમીત ચાવડા ગુજરાત કોંગ્રેસ રાજ્ય પ્રમુખ તરીકેની પસંદગી, કોંગ્રેસ પાર્ટીના નેતા ગુજરાત કોંગ્રેસ રાજ્ય અધ્યક્ષ તુષાર ચૌધરી વિધાનસભામાં: અમિત ચાવડાની પસંદગી કોંગ્રેસના હાઇ કમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. અમિત ચાવડા પણ 2018 થી 2021 દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓને બીજી વખત પ્રાદેશિક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા (ફોટો: સોશિયલ મીડિયા) ગુજરાત કોંગ્રેસના વડા: શક્તિ સિંઘ ગોહિલ ગુજરાતમાં કોંગ્રેસના પ્રમુખ પછી કોંગ્રેસના પ્રમુખ હતા. તે પછી, ગુજરાતમાં રાજ્ય રાષ્ટ્રપતિની પસંદગી વિશે ઘણી અટકળો થઈ રહી છે, જેને ભાજપનો ગ hold કહેવામાં આવે છે. જે આજે સમાપ્ત થઈ છે. આજે, કોંગ્રેસના હાઇ કમાન્ડને અમિત ચાવડા દ્વારા ગુજરાતપ્રદેશ કોંગ્રેસના રાષ્ટ્રપતિ તરીકે સીલ કરવામાં આવ્યો છે. અમિત ચાવડા પણ 2018 થી 2021 દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓને બીજી વખત પ્રાદેશિક પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ત્યાં, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા બનાવવામાં આવ્યા છે. અલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિનો પત્ર. (ફોટો: સોશિયલ મીડિયા) અમિત ચવાડા કોણ છે? અમિત ચવાડાનો જન્મ 24 એપ્રિલ, 1974 ના રોજ ગુજરાતના આનંદમાં થયો હતો. અમિત ચાવડા ભારતસિંહ સોલંકી અને માધવ સિંહ સોલંકી સાથે ઘરેલું સંબંધ ધરાવે છે. અમિત ચવાડા ભારતસિંહ સોલંકીનો પિતરાઇ ભાઇ છે. અમિત ચાવડા રાજકીય પરિવારનો છે. અમિત ચાવડા બીજી વખત કોંગ્રેસના પ્રમુખ બન્યા છે. આ વાંચો: ગુજરાતની વારસો હોલીવુડ પર પહોંચ્યો: બ્રાડ પિટને ટાંગલિયા શર્ટ પહેરીને, તેના વિશેષ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અંકાર સીટમાંથી ધારાસભ્ય છે. નવા સીમાંકન પછી 2012 માં અંકલાવ એસેમ્બલીની બેઠકની રચના કરવામાં આવી હતી. કોંગ્રેસે 2012 થી દબાણ જોયું છે. કોંગ્રેસના અમિત ચાવડા અંકલાવ બેઠકના અસ્તિત્વથી ચૂંટાયા છે. તે અહીં ત્રણ શરતો સાથે ચૂંટાય છે – 2012, 2017 અને 2022. 2022 માં, અમિત ચાવડાએ ભાજપના ગુલાબસિંહ પાધિયાર અને આમ એએએમ આદમી પાર્ટીના ગજેન્દ્રસિંહને હરાવ્યો. ભારતીય એક્સપ્રેસ ગુજરાતી પર આજના નવીનતમ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ સમાચાર વાંચો. અહીં તમને ગુજરાત, રમત, ધર્મ, વેપાર, જીવનશૈલી, મનોરંજન, કારકિર્દી તેમજ ગુજરાતીમાં ભારત અને વિશ્વભરમાં દૈનિક સમાચાર અપડેટ્સ મળશે.

કહેવાય છે કે શરૂઆતના તબક્કામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી. આ ઘટના બાદ હજુ પણ તૂટેલી ક્રેન અને બોક્સનો કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી નથી. મેટ્રો અધિકારીઓનું કહેવું છે કે ક્રેનના તમામ સ્પેરપાર્ટ્સ હટાવવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રશાંત કુલકર્ણીએ જણાવ્યું હતું કે તપાસ સમિતિ દ્વારા તપાસ ચાલુ છે અને રણજીત બિલ્ડકોનને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે નોટિસ આપવામાં આવી છે. સમગ્ર ઘટનામાં જો કંપની દોષિત જણાશે તો કરાર મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]