દિવાળી પહેલા સુરત પાલિકાના વર્ગ-4ના કર્મચારીઓમાં હંગામોઃ 20થી વધુની અટકાયત

0
6
દિવાળી પહેલા સુરત પાલિકાના વર્ગ-4ના કર્મચારીઓમાં હંગામોઃ 20થી વધુની અટકાયત

દિવાળી પહેલા સુરત પાલિકાના વર્ગ-4ના કર્મચારીઓમાં હંગામોઃ 20થી વધુની અટકાયત

સુરત કોર્પોરેશન: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીએ આજે ​​ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને હોબાળો મચાવતા બે દિવસીય ભૂખ હડતાળની જાહેરાત કરી હતી. કર્મચારીઓએ મ્યુનિસિપલ કેમ્પસમાં ઉગ્ર દેખાવો કરતાં પાલિકાની સુરક્ષા અને પોલીસ હરકતમાં આવી હતી. કર્મચારીઓ સ્વૈચ્છિક રાજીનામા અને અન્ય માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે. પોલીસે વિરોધ કરી રહેલા 20 જેટલા કર્મચારીઓની અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here