અમદાવાદમાં ST બસ ડેપો અને રેલ્વે સ્ટેશન: દિવાળીની ઉજવણી કરવા વતન જતા મુસાફરો માટે અમદાવાદના એસટી બસ ડેપોમાં વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 8,340 વધારાના એસ.ટી. બસો દોડાવવા આવશે. દિવાળીના તહેવારને કારણે બસ સ્ટેન્ડ પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળે છે.