– મહારાષ્ટ્રના ફૈઝલ શેખને દિલ્હી સ્ટેશનથી કસોલથી 807 ગ્રામ ચરસ લાવતા ઝડપાયા બાદ તેની પૂછપરછમાં મહિલાનું નામ ખુલ્યું હતું.
– મહિલાના પુત્રની પણ છ મહિના પહેલા મુંબઈ પોલીસે એમડી ડ્રગ્સના ગુનામાં ધરપકડ કરી હતી
સુરત,: દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી સ્ટેશન પરથી 807 ગ્રામ ચરસ સાથે મહારાષ્ટ્રના એક યુવકની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછના આધારે બે દિવસ પહેલા સુરતના સૈયદપુરા વિસ્તારમાંથી એક મહિલાની ધરપકડ કરી તેને દિલ્હી લઈ ગઈ હતી. મહારાષ્ટ્રનો યુવક સુરતથી મહિલાને ડ્રગ્સ પહોંચાડવાનો હતો. છ મહિના પહેલા મુંબઈ પોલીસના એમ.ડી.