ઝાલાવાડના રેશનિંગ દુકાનદારોની ફરજિયાત બાયોમેટ્રિક હાજરી સામે વિરોધ

ઝાલાવાડના રેશનિંગ દુકાનદારોની ફરજિયાત બાયોમેટ્રિક હાજરી સામે વિરોધ

ઝાલાવાડના રેશનિંગ દુકાનદારોની ફરજિયાત બાયોમેટ્રિક હાજરી સામે વિરોધ

– બાયોમેટ્રિક હાજરીથી દુકાનદારો અકળાયા છે

– બાયોમેટ્રિક સાથે મોબાઇલ ઓટીપીનો વિકલ્પ આપવા પુરવઠા અધિકારીને રજૂઆત

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોએ બાયોમેટ્રિક્સમાં પડતી મુશ્કેલી અંગે પુરવઠા અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. રેશનિંગ દુકાનદારોએ બાયોમેટ્રિક હાજરીની વૈકલ્પિક પદ્ધતિને દૂર કરવાની માંગ કરી હતી.

સરકાર દ્વારા

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]