ગોરવા વિસ્તારમાં થયેલા અકસ્માતનો આરોપી ચાર વર્ષ પહેલા ઝડપાયો હતો

ગોરવા વિસ્તારમાં થયેલા અકસ્માતનો આરોપી ચાર વર્ષ પહેલા ઝડપાયો હતો

ગોરવા વિસ્તારમાં થયેલા અકસ્માતનો આરોપી ચાર વર્ષ પહેલા ઝડપાયો હતોવડોદરાઃ ગોરવા વિસ્તારમાં થયેલા અકસ્માતનો આરોપી ચાર વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો.

પોલીસના જણાવ્યા અનુસાર ગોરવા પોલીસમાં નોંધાયેલા ગુનાના વોન્ટેડ આરોપીને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. બે દિવસ પહેલા પોલીસે 18 વર્ષ જૂના ગુનામાં રાજકોટમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી.

ચાર વર્ષ પહેલા અકસ્માતનો આરોપી વોન્ટેડ હોવાથી તેને શોધવા માટે પીઆઈ કિરીટ લાઠીયાએ સૂચના આપી હતી. દરમિયાન ગેંડા સર્કલ પાસેથી પસાર થતા હરેન્દ્રસિંગ સૂર્યસિંગ રાઠોડ (મંગલ્યા એપાર્ટમેન્ટ, અલકાપુરી) પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]