ગુજરાતમાં હત્યાની પાંચ ઘટનાઓ: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો ડર રહ્યો ન હોવાથી ચોરી, લૂંટ, હત્યા અને ખંડણી જેવી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં પાંચ લોકોના મોત થયા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં હત્યા