ગુજરાતના વિકાસનો દીવો! 57 નગરપાલિકાની તિજોરી ખાલી, 311 કરોડના વીજ બિલ ભરાયા નથી


મ્યુનિસિપલ કોર્પોરેશન: અણઘડ વહીવટને કારણે ગુજરાતમાં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કથળી છે. મોટાભાગની નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી થઈ ગઈ છે. રાજ્યમાં નગરપાલિકાઓની એવી હાલત છે કે વીજ બિલ ભરવામાં પણ ગાબડું પડે છે. 57 પાલિકાએ રૂ. 311 કરોડનું વીજ બિલ ભરાયું નથી. જો સમયસર વીજ બીલ ચૂકવવામાં ન આવે તો ઘણા શહેરોમાં સ્ટ્રીટલાઈટ બંધ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version