અમદાવાદ,શુક્રવાર
શહેરના ખાનપુર વિસ્તારમાં ડીસીપી ઝોન-2ની ટુકડીએ ખાનપુર વિસ્તારમાં દરોડો પાડી બે લાખની કિંમતના વિદેશી દારૂ સાથે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો હતો. આરોપીઓએ દારૂનો જથ્થો સ્કુલ વાનમાં છુપાવીને દારૂના જથ્થાની હેરાફેરી કરી હતી.