– ભેસ્તાનના કાલુએ સચિનમાં રહેતા બે મજૂર ઉડિયા યુવકો પાસેથી જથ્થો મંગાવ્યો હતો
– ગંજામના બાબુલાએ ગાંજો મોકલ્યો
સુરત, : ઉધના પોલીસે ઉધના રેલ્વે સ્ટેશનની બહારથી 14 કિલો ગાંજા સાથે બે ઉડિયા યુવાનોને ઝડપી લીધા હતા, તેમની પાસેથી ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન, રૂ.1100ની રોકડ વગેરે મળી કુલ રૂ.1.67 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એચ.