– સુરતમાં અલગ-અલગ વિસ્તારમાં ત્રણ અકસ્માતમાં ત્રણના મોત
– ઓએનજીસી બ્રિજ પાસે વાહન સાથે સાઇકલ સવાર રિટાયર્ડ આર્મીમેનની ટક્કર, ગોડાદરામાં રોડ મોપેડ સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીનું મોત થયું હતું
સુરત,:
સુરતમાં આજે સવારે અમરોલીમાં સીટી બસે ટક્કર મારતાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.