5
અમરેલી સમાચાર: શિયાળાની ઋતુમાં ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. અમરેલીમાં સતત બીજા દિવસે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે. અમરેલીમાં બે દિવસમાં પાંચ મકાનોના તાળા તૂટ્યા છે. લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામે પરપ્રાંતે ત્રણ મકાનોમાં તસ્કરોએ દરોડા પાડ્યા હતા. કુલ રૂ.