5
ડો.ભરત કાનાબારે ભાજપના નેતાઓ પર હુમલો કર્યો: અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરત કાનાબારે ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ મૂકીને ભાજપના જ ચૂંટાયેલા નેતાઓની ઠેકડી ઉડાવી છે. સાવરકુંડલાની નાવલી નદીની હાલત અંગે તેમણે ‘X’ પર લખ્યું છે કે, ‘આપણે ઝડપી વિકાસની દિશામાં ક્યાંક ઊંધા દોડી રહ્યા છીએ ને?’
‘નાવલી નદીની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે’
ડૉ.