17
પ્રતિનિધિ છબી |
સુરતમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ: સુરતના ડુમસ અને વટાણીની કિંમતી જમીનમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના કૌભાંડના મૂળમાં 2005ના નકલી એનએ (બિનખેતી) રજૂ કરાયા હતા.