ગુજરાત વાવ પેટાચૂંટણીના પરિણામો 2024: બનાસકાંઠાની વાવ બેઠક પર ભાભર તાલુકાના મતદારોએ ભાજપને વિજય અપાવ્યો છે. કારણ કે 1થી 9માં રાઉન્ડમાં વાવ તાલુકાના ગામો અને 10માથી 15માં રાઉન્ડમાં સુઇગામના ગામોએ કોંગ્રેસના ઉમેદવારને બેઠક આપી હતી. પરંતુ 19 થી 23માં રાઉન્ડમાં ભાભર તાલુકામાં મતગણતરી દરમિયાન પલટો આવ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર સતત આગળ રહ્યા હતા.
લોકસભામાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગનીબેન ઠાકોરનો ગઢ જીતવા માટે ભાજપે તમામ તાકાત કામે લગાડી છે.